🔥 TRENDING 4000 ਕਰੋੜ ਦੀ 'ਰਾਮਾਇਣਮ' ਨਾਲ ਨਹੀਂ ਟਕਰਾਏਗ... उजनीच्या पाण्यावर AI निरीक्षण, शेतकरी... MC Stan’s Cigarette Stunt on India’s G... Anubhav Sinha’s Five Iconic Soundtrack... उजनीच्या पाण्यावर AI निरीक्षण, शेतकरी... MLC Vote Counting Underway in Four Ind...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નખત્રાણામાં કેબલ ચોરી કેસમાં એલસીબી ની સફળતા ભુજના ત્રણ આરોપીઓ ઝડપાયા ૨,૦૫૦ કિલો એલ્યુમિનિયમ વાયર સહિત રૂ.૭.૦૫ લાખનો મુદ્દામાલ કબજે

✍️ Reporter: Naresh katua 🗓 27 Oct 2026, 11:19 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નખત્રાણામાં કેબલ ચોરી કેસમાં એલસીબી ની સફળતા ભુજના ત્રણ આરોપીઓ ઝડપાયા ૨,૦૫૦ કિલો એલ્યુમિનિયમ વાયર સહિત રૂ.૭.૦૫ લાખનો મુદ્દામાલ કબજે
પશિ્ચમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલી ભુજના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.પોલીસએ આરોપીઓ પાસેથી ૨,૦૫૦ કિલોગ્રામ એલ્યુમિનિયમના વાયર કિંમત રૂ.૨.૦૫ લાખ અને રૂ.૫ લાખની કિંમતનું મહિન્દ્રા પીકઅપ વાહન સહિત કુલ રૂ.૭.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કાર્યવાહી પીઆઇ એ.એમ.મકવાણા સહિતની એલસીબી ટીમે હાથ ધરી હતી.
📲Get App