राजनीति
આજરોજ ઊંડાઈ ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્રારા પીરાભાઈ સુથાર ની પ્રદેશ ઓબીસી મોરચા ના કારોબારી સભ્ય અને મહેસાણા જિલ્લા ના પ્રભારી તરીકે નિયુક્તિ
આજરોજ ઊંડાઈ ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્રારા પીરાભાઈ સુથાર ની પ્રદેશ ઓબીસી મોરચા ના કારોબારી સભ્ય અને મહેસાણા જિલ્લા ના પ્રભારી તરીકે
આજરોજ ઊંડાઈ ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્રારા પીરાભાઈ સુથાર ની પ્રદેશ ઓબીસી મોરચા ના કારોબારી સભ્ય અને મહેસાણા જિલ્લા ના પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી એ બદલ સન્માન કરવામાં આવ્યું.. આ પ્રસંગે સરપંચ તલાજી ઠાકોર, મા. સરપંચ હિન્દાજી ચૌધરી, મા. સરપંચ નટુભાઈ સુથાર, દુધ મંડળી મંત્રી સંજયભાઈ દેસાઈ , તથા ભાજપ ના પીઢ કાયૅકર અમરતભાઈ પ્રજાપતિ તથા તમામ સમાજ ના સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહયા
વિશ્વકર્મા સુથાર સમાજ નું ગૌરવ વધાર્યું તે બદલ ,KV News Vav Tharad વિમાભાઈ સુથાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન
વિશ્વકર્મા સુથાર સમાજ નું ગૌરવ વધાર્યું તે બદલ ,KV News Vav Tharad વિમાભાઈ સુથાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન