🔥 ट्रेंडिंग टोंक में पानी की टंकी पर चढ़े युवक को... सिक्किम का हिमालयन याक महोत्सव शुरू, ह... सिक्किम उच्च न्यायालय ने नई फाइलों की... पाकिस्तानी सिख श्रद्धालुओं ने भारत के... मोगा फायरिंग मामले में परिवार और जिला... पंजाब के 14 जिलों में बारिश‑ओलावृष्टि...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે બનાસ ડેરીના હાઇટેક વેરહાઉસનો શુભારંભ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 27 अक्टू. 2026, 05:25 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે બનાસ ડેરીના હાઇટેક વેરહાઉસનો શુભારંભ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 30 ઓક્ટોબર, 2026ના રોજ પાલનપુર સ્થિત બનાસ ડેરીના UHT પ્લાન્ટમાં ₹31.14 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ઑટોમેટેડ સ્ટોરેજ સિસ્ટમનો શુભારંભ કરાવશે...

9 માળનાં સ્ટીલ રેકમાં 11 હજાર પેલેટ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતી આ સિસ્ટમમાં રોબોટિક શટલથી એક ક્લિક પર ઉત્પાદનોની હેરફેર થશે. માત્ર 5થી 10 કર્મચારીઓ 30 હજાર ચોરસફૂટના વેરહાઉસનું સંચાલન કરી શકશે. આ પ્લાન્ટમાં દરરોજ 5.5 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થાય છે અને સંગ્રહથી ડિસ્પેચ સુધી સ્વચાલિત ટ્રેકિંગની સુવિધા ઉપલબ્ધ થશે...

આધુનિક ટેક્નોલોજીથી સંગ્રહક્ષમતા વધશે, કામગીરી ઝડપી બનશે અને દૂધ ઉત્પાદનોના વિતરણને નવી ગતિ મળશે...
📲Get App