🔥 ट्रेंडिंग राजस्थान में तूफान का असर पश्चिम बंगाल के IPS अधिकारी श्रीहरी पा... 27 अक्टूबर 2026 को पश्चिम बंगाल में सो... ओमप्रकाश ज्योतिष के बारे में खबर सुनिए सैटेलाइट छवियों में दिखा बांग्लादेश मे... वैभव सूर्यवंशी का 60 लाख का बिहार का प...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યની આદિજાતિ મહિલાઓ માટે 'સંકલિત ડેરી વિકાસ યોજના' બની આત્મનિર્ભરતાનો આધાર...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 27 अक्टू. 2026, 06:02 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યની આદિજાતિ મહિલાઓ માટે 'સંકલિત ડેરી વિકાસ યોજના' બની આત્મનિર્ભરતાનો આધાર...

🔸 ગુજરાત સરકાર દ્વારા અમલીકૃત ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ આદિજાતિ ક્ષેત્રોની મહિલાઓના આર્થિક સશક્તીકરણ, સ્વાવલંબન અને સર્વાંગી સમૃદ્ધિ માટે અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થઈ રહી છે
🔸 છેલ્લાં 3 વર્ષમાં રૂપિયા 162 કરોડથી વધુના ખર્ચે 29,518 આદિજાતિ મહિલાઓને મળી પશુ સહાય; ચાલુ વર્ષે 11,206 બહેનો માટે રૂપિયા 65 કરોડની જોગવાઈ
🔸 લાભાર્થીના માત્ર રૂપિયા 3 હજારના નજીવા ફાળા સામે રૂપિયા 87 હજારની સબસિડી-ધિરાણ લાભ; દૂધાળા પશુની ખરીદી, સારવાર, વીમો, ટ્રાન્સપોર્ટેશન વગેરેનો સમાવેશ
🔸 રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત આ ‘સંકલિત ડેરી વિકાસ યોજના’ માત્ર એક સરકારી યોજના પૂરતી મર્યાદિત ન રહેતાં, અનેક આદિજાતિ મહિલાઓના સ્વાભિમાન, આત્મસન્માન અને આર્થિક સ્વાવલંબનની એક જીવંત અને પ્રેરણાદાયી કહાની બની છે
📲Get App