🔥 TRENDING अमेठी में मां दुर्गा का विसर्जन, 422 प... Gujarat Groundnut Crop Declines 20.5%,... Odisha CM Flags Off Special Train to G... नदबई में मतदान केंद्र सुविधाओं पर अधिक... दाहोद के इस्कॉन मंदिर में कार्तिक मास... बिहार के मुख्यमंत्री सम्राट चौधरी और र...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મેઘનુ ગામમાં ટ્રક-બાઇક ટક્કરથી મહિલાનું મૃત્યુ, પતિને ઇજા

✍️ Reporter: VIKRAM PATA 🗓 27 Oct 2026, 03:14 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મેઘનુ ગામના પાટિયા પાસે ટ્રક અને બાઇકની ટક્કરે એક મહિલા મૃત્યુ પામ્યા અને તેના પતિને ઈજા થઈ.

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) વિસ્તારમાં મેધનુ ગામના પાટિયા પાસે જીયો પેટ્રોલ પંપની સામે સર પી.એન. રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક નં. GJ-10-W-5376ना याडे जाड नं. MH-37-ZD-4738ने પાછળથી ટક્કર મારતાં બાઈક પર સવાર વસંતીબેન (ઉં.વ. ૩૫)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ ગુમાનસિંહ સોમલાભાઈ ભાભોરને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસે ટ્રકચાલક ૧૩ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
📲Get App