🔥 TRENDING भगवान वाल्मीकि महाराज का प्रकट दिवस धू... खेत बचाओ अभियान में हरिद्वार के किसानो... बंगाल का तूफ़ान जामशेदपुर में भी पहुँच... PM Modi to Inaugurate Banas Dairy's Au... Gujarat Police Nab Rajasthan Resident... Jalandhar Police Register Case Over 1....
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

આડા અંજાર ની આડોડાઈ ના કારણે સાર્વજનિક ચોક રામેશ્વર ના દબાણ દૂર કરવામાં અંજાર નગર પાલિકા ની તૈયાર પણ અંજાર આડા ની ના રાજકીય પ્રેશર માં અંજાર આડા ન્યાય આપવામાં વિલંબ કરી રહી છે

✍️ Reporter: Jadeja Jitubha velubha 🗓 27 Oct 2026, 03:24 PM 👁 178
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રામેશ્વર સોસાયટી અંજાર ના સાર્વજનિક ચોક ના દબાણ દૂર કરવા માટે અંજાર નગર પાલિકા તૈયાર પણ અંજાર આડા ની આનાકાની

અમે રામેશ્વર સોસાયટી 217 ઘરના રહેવાસીઓ મિટિંગ બોલાવી નક્કી કર્યું કે સાર્વજનિક ચોક 1 ને 2 સોસાયટી ના કબજા માં છે પણ સાર્વજનિક ચોક 3 ,4 અને 5 ઉપર અવેધ કબજો સોસાયટી અને બાજુની સોસાયટી ના વગદાર લોકો દ્વારા કરવામાં આવ્યું છે અંજાર નગર પાલિકા ના ચીફ ઓફિસર તૈયાર છે દબાણ દૂર કરવામાટે પણ અંજાર આડા જે પોતે સ્થળ પંચનામું કરી ગઈ દબાણ છે તે પોતે લખી ગયા તેની કોપી પણ સોસાયટી ને આપી ગયા પણ અંજાર આડા હવે અંજાર નગર પાલિકા ની રાજકીય પ્રેશર કોને બચાવી રહી હોય તેવું લાગે છે અંજાર નગર પાલિકા ના ચીફ ઓફિસર પોતે કહે છે કે મેં આડા ને કહી દીધું છે કે આપણે કયારે દબાણ દૂર કરવા છે મારી તમામ સામગ્રી આપવા તૈયાર છે અંજાર નગર પાલિકા સ્થળ ફોટો ગ્રાફી પણ કરી ગયા તેમાં પણ દબાણ સાબિત થાય છે કચ્છકલેકટર શ્રી જો આમ થોડો ન્યાય અપાવે તો કામ થઈ જાય એમ છે ચીફ મિનિસ્ટર પોર્ટલ ઉપર અમે ફરિયાદ લખવી ત્યાંથી પણ અમને દબાણ દૂર કરવા જરૂરી દસ્તાવેજ મોકલી આપ્યા છે હવે જે પ્રોબ્લેમ છે તે અંજાર આડા માં છે ચીફ મિનિસ્ટર પટેલ સાહેબ કહે દબાણ ક્યાં નહી રહેવા દઈએ પણ તમારા અંજાર આડા ની અંદરજ તમામ પ્રકાર ની ગેમ રમાઈ રહી છે હોમ મિનિસ્ટર ના નંબર ઉપર કોલ કર્યો તો તમને જવાબ આપ્યો આખી વાત હું જાણી લઉ છું પણ વાસ્તવિકતા કઈ ઑર છે અંજાર આડા 15 દિવસ પહેલા અમે પોસ્ટ થી જવાબ આપી દીધો છે પણ અમને જવાબ હજી સુધી મળેલ નથી અંજાર આડા માં મેં જઈને કીધું કે તમારા જવાબ ની કોઈ આપો તો કે અમે કોપી નથી રાખતા અને બીજી વાર અને પોસ્ટ ઓફિસ ઉપર કોમ્પલેન કરી કે તમે અમારી ટપાલ ઘર સુધી નથી પહોંચાડતા તો તેમનો જવાબ કે અંજાર આડા માંથી કોઈ લેટર આવેલ નથી કાલે અંજાર આડા ની મેં મુલાકાત લીધી તો સાહેબ કહે હમણાં કામ બહુ છે તારીખ 28/10/2026 પછી આવો તો તપાસ કરશું આ પહેલી ઓફિસ ઓફિસ સીરિયલ આવતી એમ ચાલે છે બન્ને ડિપાર્ટન્જર નજર નગર પાલિકા અને અને અંજાર આડા લેખિત માં કહે છે દબાણ છે અમારી લેન્ડ ગ્રેબિંગ અરજી 2021 ની હજી ચાલુ પ્રક્રિયા માં છે મુખ્ય મંત્રી ભાષણ માં કહે દબાણ ક્યાંય નહીં રહેવા દઉં પણ તમારા આડા અંજાર ની સમજાવો કે માનવ ધર્મ અને રાજધર્મ નિભાવે દબાણ છે ત્યારે જ સાબિત થઈ ગયું જયારે સામે પક્ષે અરજી આડા ને આપી કે આ દબાણ થી સોસાયટી ના રહીશો ને વધો નથી તો તે અરજી ના આધારે તમે દબાણ ને જાયઝ માનશો અમે રામેશ્વર સોસાયટી ચારે બાજુ થી પેક કરી સિ સી ટી વિ થી સજ્જ આધુનિક બનવા માગીએ છીએ પણ અંજાર આડા વગદાર લોકો ના દબાવ માં રાજધર્મ ભૂલી ગયા છે સોસાયટી ના રહીશો ને સાર્વજનિક ચોક 3 ,4, અને 5 દબાણ દૂર કરી સોસાયટી ના હવાલે કરો પછી સોસાયટી પોતે તેની જાળવણી કરે પણ એક વખત લેન્ડ ગ્રેબિંગ ઉપર કામ તો કરો અંજાર આડા કુંભકર્ણ નિદ્રા માંથી જાગો અને સત્ય અને તમારા અંતર આત્મા ના આવજ ને ઓળખો દબાણ છે તે સાબિત થઈ ગયું છે તો સા માટે અંજાર આડા કામ નથી કરવા માગતી રાજકીય પ્રેશર ને મૂકો રાજધર્મ નિભાવી આ સમય ની માંગ છે ધ્યાન રાખજો સમય કયારે એક સરખો નથી રહેતો અમને અંજાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ને આહવાન કરીએ છીએ ન્યાય ની આ લડાઈ માં અમારો સાથ આપો સત્ય કયારે પરાજિત થતું નથી જય હિન્દ
📲Get App