🔥 TRENDING Woman Dies After Suspected Quack Docto... સુરતમાં 150 બાઇક સાથે નશામુક્તિ માટે ન... झांसी में होटल के कमरे में बैंक मैनेजर... Air India Mumbai Flight Delayed at Jai... નાયબ મુખ્યમંત્રીનું જાપાન-દક્ષિણ કોરિય... મોરબીમાં મહંતસ્વામી મહારાજ અને મુખ્યમં...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં ભરવાડી પોલીસ ચોકીનું નવીનીકરણ બાદ ઉદ્ઘાટન કરાયું

✍️ Reporter: Gilani Asikali 🗓 26 Oct 2026, 01:00 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામમાં ભરવાડી પોલીસ ચોકીનું નવીનીકરણ બાદ ઉદ્ઘાટન કરાયું
==================
વિરમગામ શહેરમાં આવેલી વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન હેઠળની ભરવાડી પોલીસ ચોકીનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. નવીનીકરણ બાદ આજે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.પોલીસ ચોકીના નવીનીકરણથી પોલીસની કામગીરી માટે વધુ સુવિધાજનક વાતાવરણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત સ્થાનિક વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકોને પોલીસ સંબંધિત સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે દિશામાં આ કામગીરી મહત્ત્વપૂર્ણ બની રહેશે.આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામ રિપોર્ટર આસીક અલી ગીલાણી, વિરમગામ
📲Get App