🔥 TRENDING ''ਝੋਟੇ ਦਾ ਸਸਕਾਰ ਕੀਤਾ ਜਾਵੇ ਅਤੇ ਭੋਗ ਪਾਇਆ... स्थानीय दुर्घटना में पुलिस समय पर पहुं... बिहार में पर्यटन के क्षेत्र में में बद... शिवपंथी नशा मुक्ति कार्यक्रम में माननी... રાપર અને ભચાઉમાં ૬૧ પોલીસ અધિકારીઓનું... Bihar Man Beaten by Locals After Visit...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ફુલવાળા ચોક થયું ઇનામ વિતરણ

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 26 Oct 2026, 03:06 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શરદપૂર્ણિમાના દિવસે ફૂલવાળા ચોકમાં થયું અનોખું આયોજન અનેક મહાનુભાવો રહ્યા હાજર

ફૂલવાળા ચોક આયોજિત નવરાત્રી મહોત્સવ - 2026 ના આયોજન માં ભંડારિયા હનુમાનજી દાદા ની કૃપા અને માતાજી ના આર્શિવાદ રૂપે સરસ મજાનું ભવ્યાતિભવ્ય આયોજન થયું જેમાં દાતાશ્રીઓના દાન ના લાભાર્થે રાસ ગરબા રમી રહેલ દરેક બાળાઓને કુલ 20 ઈનામો ની હારમાળાઓ તથા ગ્રુપ વતી 21 મું સોનાનું ઈનામ શરદ પૂર્ણિમાં ના દિવસે થયું આ પ્રસંગની શોભા માં વધારો કરવા બહોળી સંખ્યા માં ઉપસ્થિત મહાનુભાવો નો આયોજક શ્રી ભાવેશ બાપુ દુધરેજીયા એ આભાર વ્યક્ત કર્યો હતો અને સંચાલક વાઘેલા વૃંદા તથા જીંજાળા દર્શના નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો
📲Get App