🔥 TRENDING Live Law Breaking News Alerts: October... Renowned Chef K Damodaran Passes Away... Astro to Offer 75 Hours of Deepavali P... WION Releases 2027 Ranking of Top Univ... Sampath Nandi’s film ‘Shanarthi’ start... Is 'Dharman' India's Biggest Project?
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે દુઃખદ સમાચાર: સૌની યોજનાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તેવી સરકારી લેખિત જાહેરાત ; ગોપાલ ઇટાલિયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 26 Oct 2026, 09:28 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 25/10/2026

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે દુઃખદ સમાચાર: સૌની યોજનાનું પાણી સિંચાઈ માટે નહીં મળે તેવી સરકારી લેખિત જાહેરાત

એક જ વર્ષ વરસાદ ન આવતા ૩૦ વર્ષની ભાજપ સરકારનો કારોબાર અને વિકાસના દાવાઓનો ભાંડો ફૂટ્યો : ગોપાલ ઇટાલિયા

શહેરોમાં પીવાના પાણી અને વીજળીના કાપ શરૂ; શિયાળામાં જ આ હાલત હોય તો ઉનાળાની સ્થિતિ શું થશે? : ગોપાલ ઇટાલિયા

સૌની યોજનાના નામે અબજો રૂપિયા ભાજપના નેતાઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ કમાઈ ચૂક્યા છે : ગોપાલ ઇટાલિયા

કેશુભાઈ પટેલની કલ્પસર યોજનાને નરેન્દ્ર મોદી અને અમિત શાહે આગળ વધવા દીધી નથી: ગોપાલ ઇટાલિયા

ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોના વિસ્તારોમાં પણ ખેડૂતોને પાણી નહીં મળે તેવો લેખિત આદેશ કરાયો : ગોપાલ ઇટાલિયા

સૌરાષ્ટ્રની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ: ગામડે ગામડે તળાવ, વોકળે ચેકડેમ અને નદીએ મોટા ડેમ બનાવવા જરૂરી : ગોપાલ ઇટાલિયા

ગામ દીઠ ₹૧ કરોડ ફાળવીને સ્થાનિક સ્તરે જળસંચયના કાર્યો કરવા ખેડૂતોને અપીલ : ગોપાલ ઇટાલિયા

ભાજપ નથી ઈચ્છતી કે કાઠિયાવાડના લોકો સ્વાવલંબી બને, તેથી જ જળસંચયના વિકલ્પો ન અપનાવી ઓશિયાળા રાખે છે : ગોપાલ ઇટાલિયા

સૌની યોજનાનું ગાજર બતાવીને ખેડૂતોને વંચિત રખાયા, હવે કાઠિયાવાડના લોકો ભગવાન ભરોસે જીવવા મજબૂર : ગોપાલ ઇટાલિયા
📲Get App