🔥 ट्रेंडिंग बंगाल ने दुर्गा पूजा पर लगी प्रतिबंध ह... नवादा में जमीन मुआवजे की मांग पर ग्राम... बिहार शिक्षक भर्ती: बीपीएससी टीआरई 4 आ... बिहार के युवक को गर्लफ़्रेंड से मिलने... कांग्रेस आज खड़गे टिप्पणी विवाद पर प्र... भारत बनाम न्यूज़ीलैंड: आज पहला टी20 मै...
27 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ડૉકટર હર્ષિત પી ગોસાવી મહેસાણાના નવા જિલ્લા કલેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 26 अक्टू. 2026, 11:10 PM 👁 25
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)ના અધિકારી ડૉકટર હર્ષિત પી ગોસાવી 26 ઓક્ટોબર 2026એ મહેસાણા જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સ્વીકાર્યો..

મહેસાણા જિલ્લામાં ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારી ડૉકટર હર્ષિત પી ગોસાવીએ 26 ઓક્ટોબર 2026ના રોજ જિલ્લા સેવા સદન ખાતે કચેરી સમય પૂર્વે પોતાના હોદ્દા ગ્રહણ કર્યા. તેઓ મહેસાણાના નવા જિલ્લા કલેક્ટર અને જિલ્લામેજિસ્ટ્રેટ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.ગોસાવીની નિમણૂક ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલી IAS અધિકારીઓની બદલીના ભાગરૂપે કરવામાં આવી..

તેઓએ પૂર્વમાં ગાંધીનગરમાં ગૃહ વિભાગમાં અધિક સચિવ (કાયદો અને વ્યવસ્થા) તરીકે સેવા આપી હતી.ડૉકટર ગોસાવીએ મહેસાણા જિલ્લામાં પૂર્વ કલેક્ટર એસ કે પ્રજાપતિનું સ્થાન લીધું.આ બદલાવ રાજ્યની વહીવટી વ્યવસ્થા સુધારવાના હેતુથી કરવામાં આવ્યો છે.તેમણે સત્તાવાર રીતે જિલ્લા સર્વોચ્ચ વહીવટી અધિકારી તરીકેની કમાન સંભાળી,હવે જિલ્લાની વિકાસ અને કાયદો વ્યવસ્થા સંબંધિત કાર્યોનું નેતૃત્વ કરશે.
📲Get App