🔥 TRENDING पुलिस थाना मानपुर की कार्रवाई चुनाव क... Madhya Pradesh's Saransh Jain Dominate... Bihar Universities to Remain Closed To... CM Bhagwant Singh Mann declares Punjab... Fire Breaks Out in North Block Chimney... मराठवाडा पदवीधर मतदारसंघ: सतीश चव्हाण,...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતમાં દુષ્કાળ જાહેર ન કરવા ભાજપ સરકાર હઠાગ્રહ રાખી રહી છે: ઇસુદાન ગઢવી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 26 Oct 2026, 09:44 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતમાં દુષ્કાળ જાહેર ન કરવા ભાજપ સરકાર હઠાગ્રહ રાખી રહી છે: ઇસુદાન ગઢવી

મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોએ દુષ્કાળ જાહેર કર્યો, તો ગુજરાત સરકાર કોની રાહ જુએ છે? : ઇસુદાન ગઢવી

સિંચાઈ માટે સૌની યોજનાનું પાણી ન આપવાનો નિર્ણય ખેડૂતોની ક્રૂર મજાક સમાન : ઇસુદાન ગઢવી

પાણી છોડીને માત્ર ફોટા પડાવ્યા અને બીજા દિવસે બંધ કરી દીધું; ભાજપ ખેડૂતો સાથે સર્કસ રમવાનું બંધ કરે : ઇસુદાન ગઢવી

સૌની યોજનાના નામે મતો મેળવ્યા પછી હવે ખેડૂતો, શ્રમિકો અને ભાગિયાઓની થઈ રહી છે ઉપેક્ષા : ઇસુદાન ગઢવી

સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ માંથી મોટાભાગની સીટો જીત્યા બાદ ભાજપમાં ભારે અહંકાર આવી ગયો છે : ઇસુદાન ગઢવી

આંદોલનો, ધરણાં અને રજૂઆતો છતાં સરકારે દુષ્કાળ, પાણી કે ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા ન કરી : ઇસુદાન ગઢવી

ચૂંટણી ટાણે 'વૈય' પક્ષીઓની જેમ જ્ઞાતિના નેતાઓને ઉતારીને મત મેળવવાની ભાજપની ગણતરી : ઇસુદાન ગઢવી

ભાડથર જિલ્લા પંચાયતમાં જનતાએ ભાજપના નેતાઓને ભગાડીને પાઠ ભણાવ્યો : ઇસુદાન ગઢવી

દુષ્કાળ જાહેર નહીં કરાય તો આગામી સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ભાજપના સુપડા સાફ થશે : ઇસુદાન ગઢવી
📲Get App