🔥 TRENDING Electric Fence Kills Young Chital in M... சென்னை முடிச்சூர் மகாலட்சுமி பீடத்தில்... Delhi CM Assures Support for Animal We... RML Hospital's Super Speciality Block... Madhubani Murder: Husband Arrested for... CM Yadav Condemns Kharge's Remarks on...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં મુખ્યમંત્રીએ પાણીની અછત માટે કાયમી ઉકેલની ખાતરી આપી

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 25 Oct 2026, 08:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વર્ષની વરસાદની ઘટને કારણે ગુજરાતમાં પાણીની અછત વધી છે, અને સુરતમાં મુખ્યમંત્રીએ કેન્દ્રીય જળશક્તિ મંત્રીની હાજરીમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આપવાનો વચન આપ્યો.

રાજ્યમાં આ વર્ષ વરસાદની ઘટને કારણે અનેક વિસ્તારોમાં પાણીની અછત વધી રહી છે. આ પરિસ્થિતિને લઈને સુરતમાં મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું.

સુરતમાં યોજાયેલ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી હાજર છે અને તેમણે ગુજરાતમાં પાણીની હાલત વિશે સંપૂર્ણ ખાતરી આપી છે. તેઓએ કહ્યું કે એક વર્ષની અંદર હાલની પાણીની ઘટને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે અને આ સમસ્યા કાયમી ધોરણે હલ થશે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે મંગળવારે તમામ બાબતોનું અંતિમ નિણય થશે, જે રાજ્યનાં નાગરિકો માટે આનંદની બાબત છે.
📲Get App