ગોધરા તાલુકાના ચંચલાવના નવ યુવક મંડળ દ્વારા શરદ પુનમની નિ ગરબા નિ ઉજવણી
ગોધરા તાલુકાના ચંચલાવના નવ યુવક મંડળ દ્વારા શરદ પુનમની રાત્રે ગરબા નિ ઉજવણી કરવામાં આવી
ગોધરા તાલુકાના ચંચલાવના નવ યુવક મંડળ દ્વારા શરદ પુનમની રાત્રે ગરબા નિ રમજટ ખૈલાયા દ્વારા શરદ પુનમની રાત્રે ગરબા નિ ઉજવણી કરવામાં આવી હતી તેમાં ગામના આગેવાન તેમજ સરપંચ શ્રી અરવિંદભાઈ ધુમસિહ હાજર રહી ગરબા નિ રમજટ કરાવી