વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રીના ઓનલાઇન કાર્યક્રમ અંતર્ગત વરાણા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરાયું.
આ આરોગ્ય મંદિર શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે.