🔥 ट्रेंडिंग CRPFની 'યશસ્વિની' ઓલ-વુમન બાઇક રેલી અર... પ્રાંતિજ હાઇવે પર નંબર પ્લેટ વગરની કાર... तमिलनाडु में भारी बारिश के कारण पाँच द... ज़ुबीन गर्ग के फैन क्लब ने 30 अक्टूबर... रांची में बीजेपी अध्यक्ष नितिन नवीन का... ભાડુઆતની ઓળખ ન આપતા સરકારની કડક ચેતવણી
25 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિતના ડેલિગેશને અમદાવાદ ખાતે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 25 अक्टू. 2026, 09:28 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિતના ડેલિગેશને અમદાવાદ ખાતે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી; આ મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમા તથા તૈલચિત્રને પુષ્પાંજલિ અને સુતરની આંટી અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી...

ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાનાં મૂલ્યો અંગે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટરે આદર ભાવ વ્યક્ત કર્યો; સ્કોટલેન્ડના નેશનલ રેકોર્ડ્સમાં સચવાયેલા ગાંધીજીના પત્રોની કોપી આશ્રમને એનાયત કરાઈ...

શ્રીયુત જોન સ્વિનીએ ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી તથા સ્વયં રેંટિયો ચલાવીને કાંતણ પ્રક્રિયા સમજી...
📲Get App