स्थानीय
ડબગરવાસમાં શરદપૂર્ણિમા ઉજવણીનું આયોજન
ડબગરવાસમાં શરદપૂર્ણિમા તહેવાર માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
ડબગરવાસમાં શરદપૂર્ણિમા ગરબા નું ઉજવણી માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમો શરદપૂર્ણિમા રાત્રિમાં સ્થાનિક નાગરિકો માટે આયોજિત કરવામાં આવ્યા. ગરબાનું ડબગર સમાજ ઘ્વારા દ્વારા સમુદાયમાં સાંસ્કૃતિક ઉત્સાહ અને એકતા વધારવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો.