🔥 TRENDING ମାଲକାନଗିରିରେ ମନ୍ତ୍ରୀ ନିତ୍ୟାନନ୍ଦ ଗଣ୍ଡଙ୍... ঝাড়গ্রাম জেলার নয়াগ্রামে বুনো হাতির... करौली में करवाचौथ के अवसर पर बाजारों म... ঝাড়গ্রাম জেলার নয়াগ্রামে বুনো হাতির... अमेठी में हल्की बारिश से मौसम हुआ खुशन... 29 अक्टूबर 2026 की प्रमुख ताज़ा खबरें
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છના મીઠા ઉદ્યોગને વેગ આપશે દેશની સૌપ્રથમ ‘સોલ્ટ કન્ટેનર ટ્રેન’...

✍️ Reporter: Atul Thakor 🗓 24 Oct 2026, 11:53 AM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છના મીઠા ઉદ્યોગને વેગ આપશે દેશની સૌપ્રથમ ‘સોલ્ટ કન્ટેનર ટ્રેન’...

કચ્છના શિવલખા સ્થિત ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલથી મીઠાપુર વચ્ચે દેશની સૌપ્રથમ વિશેષ ‘સોલ્ટ કન્ટેનર ટ્રેન’ શરૂ કરવામાં આવી છે; આધુનિક સ્ટેનલેસ સ્ટીલ કન્ટેનર્સથી સજ્જ આ પહેલ મીઠાની ગુણવત્તા જાળવવાની સાથે પરિવહન ખર્ચ ઘટાડશે અને મીઠા ઉદ્યોગને નવી ગતિ આપશે..
📲Get App