અરણેજ ખાતે આરોગ્ય કેન્દ્ર નુ લોકાર્પણ
यहाँ देखें:
▶️ YouTube
કોડિનાર તાલુકાના અરણેજ ખાતે રૂપિયા 1 કરોડ 52 લાખ ના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે લોકાર્પણ તેમજ રૂપિયા ૨ કરોડ ૨૫ લાખ ના ખર્ચે કોડિનાર તાલુકાના વડનગર, સરખડી, રોણાજ, મીતિયાજ, આલિદર પેટા આરોગ્ય કેન્દ્રનું પણ ઈ-લોકાર્પણ કરાયુ જેમાં ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા ની સાથે દિનુ ભાઈ સોલંકી
શિવા ભાઈ સોલંકી તથા દિલીપ ભાઈ મોરી સહીત અનેક કાર્યકર્તા અને આગેવાનો એ હાજરી આપી
શિવા ભાઈ સોલંકી તથા દિલીપ ભાઈ મોરી સહીત અનેક કાર્યકર્તા અને આગેવાનો એ હાજરી આપી