🔥 TRENDING ঝাড়গ্রামে হেলমেট বাধ্যতামূলক: পুলিশ র... ઝાલોદની શ્રી કેસરીયાજી દશામા કોલેજ ઓફ... జడ్పీటీసీ అభ్యర్థి మట్ట వెంకట్ గారు తణ... हरदोई के सांडी मैं विद्युत पोल के पास... జడ్పీటీసీ అభ్యర్థి మట్ట వెంకట్ గారు తణ... જાફરાબાદમાં યુવકની યામાહા બાઈકમાં અચાન...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસે વિદ્યાનગરી કેમ્પસમાં નેશનલ મોટરસાયકલ રેલીનું સ્વાગત કર્યું

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Oct 2026, 07:28 PM 👁 61
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ વિદ્યાનગરી કેમ્પસમાં નેશનલ મોટરસાયકલ રેલીનું સ્વાગત સાબરકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું, જેમાં અધિકારીઓએ ડ્રગ્સ વિરોધી સેમિનાર અને અવેરનેસ પ્રોગ્રામ ગોઠવ્યો અને ગ્રીન ઝંડો આપી રેલીને ગાંધીનગર તરફ મોકલી.

આજ રોજ નેશનલ મોટરસાયકલ રેલીનું વિદ્યાનગરી કેમ્પસ ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા સ્વાગત કરવામાં આવેલ જેમાં dysp shree સ્મિત ગોહિલ સાહેબ, dysp shree એ કે પટેલ સાહેબ, dysp shree કુલદીપ નાઈ સાહેબ, sog pi shree એ એમ વાળા સાહેબ, rpi shree પી જે પટેલ, તથા એ ડિવિઝન બી ડિવિઝન એચઆર pi સાહેબ હાજર રહી તમામ અધિકારી કર્મચારીનું સ્વાગત કરવામાં આવેલ.

સે ટુ નો ડ્રગ્સ અંતર્ગત ડ્રગ્સ ની બદી ને દૂર કરવા માટે સેમિનાર ગોઠવી અને અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ બાદ બાઈક રેલીને ગ્રીન ઝંડી આપી અને ગાંધીનગર તરફ પ્રયાણ કરવામાં આવેલ.

રેલી લદાખથી નીકળી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જનાર છે. જે રેલીમાં પેરામિલેટરીના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધેલ.
📲Get App