🔥 TRENDING અરવલ્લી SOG પોલીસની સફળ કામગીરી: ખેડા... ગોધરામાં 2,500થી વધુ લાભાર્થીઓ માટેનું... जिलाधिकारी मधुसूदन हुलंगी ने देवरिया म... Government Extends Deployment of 273 C... Delhi’s AQI Exceeds 300 Amidst GRAP Me... Delhi Traffic Police Issues Advisory A...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા ખાતે રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા

✍️ Reporter: Anil Vaghela 🗓 23 Oct 2026, 03:06 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🩸 રક્તદાન એ જ મહાદાન! 🩸

રાજુલા ખાતે રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા

આજરોજ રાજુલા ખાતે સુરક્ષા સેતુ સોસાયટી, અમરેલી જિલ્લા પોલીસ અને રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.

આ પ્રસંગે રક્તદાન જેવા માનવતાના મહાયજ્ઞમાં સહભાગી બનેલા તમામ રક્તદાતાઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. રક્તદાન એ માત્ર દાન નથી, પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન આપવાનો ઉમદા સેવાયજ્ઞ છે.

આ તકે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ તથા આયોજકોના સેવાકાર્યને બિરદાવવામાં આવ્યું હતું.
એક બૂંદ રક્ત, કોઈના જીવનની આશા! ❤️🩸

#રક્તદાનએજમહાદાન #રાજુલા #અમરેલીપોલીસ #રક્તદાન #માનવસેવા
📲Get App