🔥 TRENDING Darshinis in Karnataka Raise Filter Co... Railways Ministry Receives PM Surya Gh... BRICS Sustainable Lifestyle Week Day 4... Rajasthan Man Murders Wife After She S... Railway cancels 26 Haivada-Dehradun Ex... बलरामपुर पुलिस अधीक्षक ने उतरौला में क...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા ના કાળાખેતરાં ગામમાં 'સમગ્ર શિક્ષા' હોસ્ટેલ નિર્માણમાં ગેરરીતિ, રોયલ્ટી પાસ વગર લાલ માટી અને પથ્થરોનો ઉપયોગ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 23 Oct 2026, 11:24 PM 👁 60
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોશીનાના કાળાખેતરાં ગામમાં બનેલી હોસ્ટેલમાં બિનઅધિકૃત રીતે લાલ માટી અને પથ્થરોનો ઉપયોગ થયો, જેના કારણે સ્થાનિક જનતામાં રોષ ઉદ્ભવ્યો..

સાબરકાંઠાના-:
પોશીનાના કાળાખેતરાં ગુજરાતમાં 'સમગ્ર શિક્ષા' યોજના હેઠળ નવી હોસ્ટેલનું નિર્માણ ચાલી રહ્યું છે.નિર્માણમાં બેફામ ગેરરીતિ જોવા મળી,જેમાં લાલ માટી અને પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો..

જ્યારે આ સામગ્રી માટે રોયલ્ટી પાસની આવશ્યકતા હતી,પરંતુ પાસ વગર કામ થયું.આ બાબત જાણતા સ્થાનિક નાગરિકો અને ગામવાસીઓમાં કડક નારાજગી વ્યક્ત કરી,તેમણે સંબંધિત અધિકારીઓને સ્પષ્ટતા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી.
📲Get App