🔥 TRENDING ମାଲକାନଗିରିରେ ମନ୍ତ୍ରୀ ନିତ୍ୟାନନ୍ଦ ଗଣ୍ଡଙ୍... ঝাড়গ্রাম জেলার নয়াগ্রামে বুনো হাতির... करौली में करवाचौथ के अवसर पर बाजारों म... ঝাড়গ্রাম জেলার নয়াগ্রামে বুনো হাতির... अमेठी में हल्की बारिश से मौसम हुआ खुशन... 29 अक्टूबर 2026 की प्रमुख ताज़ा खबरें
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું...

✍️ Reporter: Atul Thakor 🗓 23 Oct 2026, 10:30 AM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત ડેલિગેશન દક્ષિણ કોરિયા પહોંચ્યું...

🔹 દક્ષિણ કોરિયાના પ્રમુખ ટેક્સટાઇલ હબ ‘દેગુ’ ખાતે યોજાઈ ‘ગુજરાત–કોરિયા રાઉન્ડટેબલ બેઠક’

🔹 ટેક્સટાઇલ મશીનરી અને ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ટેકનિકલ આદાનપ્રદાન તથા રોકાણની તકો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ

🔹 કોરિયા ટેક્સટાઇલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ ગુજરાત અને કોરિયા વચ્ચે ઔદ્યોગિક સહયોગ વધારવા પર ભાર મૂકાયો
📲Get App