🔥 TRENDING પોલીસે ઉમરપાડા તાલુકા, ઉમરગોટ નજીક પિક... Usha Mangeshkar to Receive First Bhupe... સુરત ગ્રામ્યના કામરેજમાં સ્ટેટ મોનિટરિ... भरगामा प्रखंड में कोसी MLC चुनाव हेतु... CM Himanta Biswa Sarma Calls Out Illeg... Assam Cabinet Clears Rs 300 Crore Wels...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી સિટી પોલીસ દ્વારા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત અપાયા

✍️ Reporter: Anil Vaghela 🗓 23 Oct 2026, 09:46 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી સિટી પોલીસ દ્વારા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત અપાયા
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
અમરેલી સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી અરજદારોને રાહત મળી છે. અલગ અલગ સ્થળોએથી ખોવાયેલા મોબાઈલ ફોન શોધીને પોલીસ દ્વારા અરજદારોને પરત સોંપવામાં આવ્યા હતા. આ કામગીરી પોલીસની જનસેવા અને નાગરિકો પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે.
📱 અરજદારોને મળ્યા તેમના મોબાઈલ ફોન

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં અમરેલી સહિત અન્ય વિસ્તારોના અરજદારોના મોબાઈલ ફોન શોધી પરત આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અમરેલી સિટી પોલીસના અધિકારીઓ તથા મોબાઈલ પરત મેળવનાર અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લા પોલીસનો સંદેશ
“તમારો ફોન, અમારી જવાબદારી.”
નાગરિકોની સુરક્ષા અને મદદ માટે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યરત છે.

અરજદારોનાં નામ

વિનુભાઈ નાગજીભાઈ ધાનાણી અમરેલી

હાર્દિકભાઈ કીરીટભાઈ થ‌ળેસા અમરેલી

અલ્પેશભાઈ હિંમતભાઈ સુરાણી સાંગાડેરી

હરેશભાઈ પ્રેમજીભાઈ ડાભી બોટાદ

બીપીનભાઈ ઈશ્વરભાઈ જોષી અમરેલી

સાહિદભાઈ મહેમદભાઈ નકાણી રાજકોટ

યુવરાજ મુકેશભાઈ પડસાળિયા રાંઢીયા

કલ્પેશભાઈ વાઘજીભાઈ સોલંકી રાજકોટ
📲Get App