Agriculture
ખેડૂત મિત્ર નું દુઃખ
વરસાદ ન પડવાના લીધે ખેડૂત ભાઈઓ માં ઉદાસી નો માહોલ
દાહોદ વિસ્તાર માં આ વર્ષે વરસાદ ઓછો પડવાના લીધે ખેડૂત ભાઈઓ માં બઉ મુશ્કેલીઓ ઝીલવી પડે છે
વરસાદ ન પડવાના લીધે ખેડૂત ભાઈઓ માં ઉદાસી નો માહોલ