વેરાવળ સટ્ટા બજાર પાસે આવેલ લુહાણા મહાજન વાળી પાછળ આવેલ સોમનાથ એપાર્ટમેન્ટ માં આગ
વેરાવળ સોમનાથ એપાર્ટમેન્ટ માં મોબાઈલ ટાવર માં લાગેલી આગ અને આગ બુઝાવવા તાત્કાલિક ફાયર સ્ટાફ હાજર રહી આગ ને કાબુ માં લીધેલી આગ થી કોઈ જાનહાનિ થઈ નથી પરતુ નુકશાની નો અંદાજ સર્વે બાદ જાણવા મળશે