🔥 TRENDING सांसद ने दावा किया पंचायती राज चुनाव म... સાબરકાંઠા જિલ્લામાં સજા વોરંટ ધરાવતા ર... Karnataka and ISRO Sign Space Collabor... बाटाडू के पास जांदुओं की ढाड़ी में दुः... सालमारी के सार्वजनिक दुर्गा मंदिर में... Karnataka Digitizes Over 102 Crore Tax...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ઇડર કુંડમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી, ઓળખ માટે પોલીસ સહાયની વિનંતી

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 22 Oct 2026, 12:30 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા ઇડર કુંડમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી છે; ઓળખ માટે પોલીસને માહિતી આપવાની વિનંતી કરવામાં આવી છે.

સાબરકાંઠાના-:
ઇડર કુંડમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી છે, જેની ઓળખ હજી સુધી થઈ શકી નથી.લાશનું સ્થળ સ્થાનિક રહેવાસીઓ દ્વારા શોધવામાં આવ્યું, અને તરત જ ઇડર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી..

પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે,પરંતુ હાલ સુધી કોઈ ઓળખાણ મળી નથી.પોલીસે જાહેરને વિનંતી કરી છે કે જો કોઈ વ્યક્તિને મૃત્યુ પામેલ વ્યક્તિની ઓળખ હોય અથવા તેના પરિવાર વિશે માહિતી હોય તો તાત્કાલિક ઇડર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે..

મૃતકની ઓળખ માટે સહાયતા મેળવવા અને પરિવાર સુધી યોગ્ય માહિતી પહોંચાડવા માટે આ સંદેશને વધુમાં વધુ શેર કરવાની વિનંતી કરવામાં આવી છે.
📲Get App