🔥 TRENDING मॉर्निंग स्टार पब्लिक स्कूल में साइबर... बाराबंकी के कोतवाल सुधीर सिंह की मूंछे... Odisha Gears Up for Durga Puja Visarja... Kotia Dispute Emerges in Odisha Vigilance Raid Conducted Today GMDC declares ₹223.54 crore dividend,...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જામજોધપુર પંથકમાં સગીરાને લગ્નની લાલચ આપવાના આરોપ

✍️ Reporter: Vikram Pata 🗓 22 Oct 2026, 09:57 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામજોધપુર પંથકમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.

જામજોધપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર!

જામજોધપુર પંથકમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

નવ માસનો ગર્ભ હોવાનું સામે આવતાં ખળભળાટ

સગપણ બાદ લગ્નનો ઇનકાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો : સુરેન્દ્રનગરના પૃથ્વીરાજસિંહ ઝાલાની પોક્સો હેઠળ ધરપકડ, રિમાન્ડ મેળવવા તજવીજ

આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે અને સંબંધિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App