🔥 TRENDING Koshikaon ke pass siwana fata accident... বিজয় দশমীতে সমস্ত মায়েরা প্রস্তুত মা... ધાંગધ્રા પોલીસેનારીચાણાથી ગાજણવાવ જતા... Nothing OS 5.0 update rolls out in Ind... સુરતના પાલોદમાં દિવાળી અને લગ્ન પ્રસંગ... પોરબંદરના સુતારવાડા શેરીમાં 29 વર્ષની...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જામજોધપુર પંથકમાં સગીરાને લગ્નની લાલચ આપવાના આરોપ

✍️ Reporter: Vikram Pata 🗓 22 Oct 2026, 09:57 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જામજોધપુર પંથકમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે.

જામજોધપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર!

જામજોધપુર પંથકમાં સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

નવ માસનો ગર્ભ હોવાનું સામે આવતાં ખળભળાટ

સગપણ બાદ લગ્નનો ઇનકાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો : સુરેન્દ્રનગરના પૃથ્વીરાજસિંહ ઝાલાની પોક્સો હેઠળ ધરપકડ, રિમાન્ડ મેળવવા તજવીજ

આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે અને સંબંધિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App