ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક ઓવરલોડ ટ્રકના કારણે મોટો અકસ્માત સર્જાયો છે
Watch on:
▶️ YouTube
ઉત્તરાખંડના પિથોરાગઢમાં એક ઓવરલોડ ટ્રકના કારણે મોટો અકસ્માત સર્જાયો છે જેમાં એક આખો બિ્રજ ધરાશાયી થઈ ગયો છે.ક્ષમતા કરતા વધુ વજન ધરાવતી ટ્રક પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારેજ આ પુલ તૂટી પડ્યો હતો આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પુલના નબળા બાંધકામને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરી રહ્યા છે.