🔥 ट्रेंडिंग बहेड़ी के गन्ना किसानों की पीड़ा: केशर... मुरादाबाद के कुंदन नगर में 100 फीट ऊंच... Triple akshmat साबला पंचायत समिति के निर्दलीय सदस्य व... शारदीय नवरात्रि के समापन पर मां दुर्गा... कन्हान में धम्मचक्र प्रवर्तन दिवस और व...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*બ્રેકિંગ* સરકાર દ્વારા નવું નોટિફિકેશન ગુજરાતની સરકારી શાળાના બાળકો અને વાલીઓનું ઘોર અપમાન : ઇસુદાન ગઢવી

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 22 अक्टू. 2026, 04:14 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

સરકાર દ્વારા નવું નોટિફિકેશન ગુજરાતની સરકારી શાળાના બાળકો અને વાલીઓનું ઘોર અપમાન : ઇસુદાન ગઢવી

૩૦ વર્ષમાં સરકારી શાળાઓ બરબાદ કરીને ભાજપ નેતાઓએ પોતાની ખાનગી સ્કૂલો ચાલુ કરી : ઇસુદાન ગઢવી

એક શિક્ષકથી ચાલતી અને જર્જરિત શાળાઓની પોલ ન ખુલે તે માટે સરકારે કાળો પરિપત્ર બહાર પાડ્યો : ઇસુદાન ગઢવી

કેજરીવાલે દિલ્હીની શાળાઓ દુનિયાને બતાવી અને ભાજપ સરકાર ગુજરાતની શાળાઓ ઢાંકી રહી છે : ઇસુદાન ગઢવી

લૂંટ અને ગેરરીતિઓ છુપાવવા માટે સરકારે ઇમર્જન્સી વગર નોટિફિકેશન બહાર પાડ્યું : ઇસુદાન ગઢવી

તાકાત હોય તો સરકારી શાળામાં પ્રવેશ રોકવાનો કાયદો બનાવીને રાષ્ટ્રપતિ પાસે મંજૂર કરાવી બતાવો : ઇસુદાન ગઢવી

શાળાઓની વાસ્તવિકતા છુપાવવા માટે વાલીઓ અને યુવાનો સામે POCSO ની ધમકીઓ અપાય છે : ઇસુદાન ગઢવી

ભાજપની પોલ ખોલવા માટે ગુજરાતની જનતા, વાલીઓ અને યુવાનોએ સોશિયલ મીડિયા પર એક થવું પડશે : ઇસુદાન ગઢવી
📲Get App