નંબર પ્લેટ, કાળા કાચ અને લાઇસન્સ મુદ્દે પોલીસનું સઘન ચેકિંગ!
Watch on:
📘 Facebook
રાજકોટના પારેવડી ચોકમાં બી-ડિવિઝન પોલીસની કાર્યવાહી
રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પારેવડી ચોક ખાતે પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન વાહનોની નંબર પ્લેટ, કાળા કાચ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના ટ્રાફિક નિયમો સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી હતી