🔥 ट्रेंडिंग खैर अनाज मंडी में 22 अक्टूबर 2026 को ध... Katu shyam Baba 22 વર્ષીય દર્શનકુમાર પરમારનું હિટ એન્ડ... नोएडा के सलारपुर (सेक्टर‑81) में 5 करो... ઓડદર: શ્વાન ખસીકરણમાં બેદરકારી, એક પાં... ઇદારની પ્રસિદ્ધ જયભવનિ રસમલાઈ દુકાનમાં...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

તાલાલામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત્, વધુ એક ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ 📍 તાલાલા, ગીર સોમનાથ

✍️ रिपोर्टर: Belim Sadik Keshubhai 🗓 22 अक्टू. 2026, 11:41 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તાલાલામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત્, વધુ એક ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ 📍 તાલાલા, ગીર સોમનાથ

તાલાલા પંથકમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હોવાના અહેવાલ છે. આજે બપોરે ૧૨:૩૫ વાગ્યે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ આવતાં વિસ્તારમાં ધરતી ધ્રૂજી ઊઠી હતી.
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ સાસણગીર વિસ્તારમાં ભાલછેલ ગામ નજીક જમીનમાં ૬.૧ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. આ સ્થળ તાલાલાથી આશરે ૧૪ કિલોમીટર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં આવેલું છે.
નોંધનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ વારંવાર ભૂકંપના નાના-મોટા આંચકા નોંધાયા છે. અગાઉ ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ જ વિસ્તારમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
📲Get App