🔥 TRENDING वाराणसी के काशी जोन में धोखाधड़ी के आर... ਬਠਿੰਡਾ ਜ਼ਿਲ੍ਹੇ ਵਿੱਚ ਪੋਲਿੰਗ ਸਟੇਸ਼ਨਾਂ ਦੀ... ભરૂચની શ્રવણ ચોકડીમાં બે વાહનોની ટક્કર... सड़क हादसे में दो युवकों कि हुई मौत From Vijaykumar Patil GeM Portal Purchases to Face Strict Pr...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'કાઠિયાવાડ ભવન'નું લોકાર્પણ અને દાતાશ્રી કૃતજ્ઞતા સમારોહ યોજાયો...

✍️ Reporter: Atul Thakor 🗓 22 Oct 2026, 06:11 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 'કાઠિયાવાડ ભવન'નું લોકાર્પણ અને દાતાશ્રી કૃતજ્ઞતા સમારોહ યોજાયો...

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સમાજના શ્રેષ્ઠીઓની સન્માનનીય ઉપસ્થિતિ વચ્ચે ભવન નિર્માણમાં ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓનું બહુમાન કર્યું...

અદ્યતન લાઇબ્રેરી, સ્માર્ટ ક્લાસરૂમ અને ઉત્તમ ભોજનાલય જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ 'કાઠિયાવાડ ભવન' યુવાનોને ઉચ્ચ શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની ઉત્કૃષ્ટ તૈયારીઓ માટે પ્રેરણાદાયી મંચ પૂરું પાડશે...

શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટેનું શક્તિશાળી માધ્યમ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
📲Get App