🔥 TRENDING Government and Grant-Aided Schools Con... Free Dialysis Centers Expanded in Karn... Private sector job creation rises 15%... शीशम के पेड़ से लटकता मिला अधेड़ का शव... Forest Department Launches New E-Booki... District Committees Formed Ahead of Al...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગામ બગોદરા પાસે થી બોલેરોમાથી વિદેશી દારૂની ૧૪૯ બોટલોસાથે બે આરોપી ને પકડયા

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 22 Oct 2026, 03:08 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બગોદરા પોલીસે ધંધુકા બીજના છેડે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે તે સમયે અમદાવાદ થી આવી રહેલી બોલેરો કાર ને ઉભી રાખીને ચેકીંગ કરતા ગાડીના ચોર ખાનામાંથી તેમજ સીટ કવરમાંથી વિદેશી દારૂ ની ૧૪૭ બોટલો મળી આવતા પોલીસે ૪૨,૭૦૭ વિદેશી દારૂ ને બે મોબાઇલ તેમજ ૩,૫૩ ,લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે ઈસમો ને પણ પકડી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,,
📲Get App