🔥 ट्रेंडिंग मोहाली के फेज‑2 में श्रद्धा और उत्साह... अमेठी: शिवरतनगंज में ट्यूबवेल का ताला... दरभंगा में दुर्गा पूजा उत्सवों के साथ... माननीय अमर अग्रवाल ने बिलासपुर के लाल... कोल्हापूरच्या अंबाबाई मंदिरात विजयादशम... केरल मंत्री: 2 साल के बच्चे की भूखमरी...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

વિજયા દશમી પર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં શસ્ત્રપૂજન,જનસુરક્ષા માટે પ્રાર્થના..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 21 अक्टू. 2026, 12:18 AM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં 20 ઓક્ટોબર 2026 ના રોજ વિજયા દશમીની પવિત્રતા નિમિત્તે પોલીસ અધિકારીઓ અને સ્ટાફે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરી કાયદો, વ્યવસ્થા અને જનસુરક્ષા માટે પ્રાર્થના કરી..

ખેડબ્રહ્મા, 20 ઓક્ટોબર 2026 – વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ અને પોલીસ સબ‑ઇન્સ્પેક્ટર એસ.એમ. વસૈયા સહિત સ્ટાફે પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કર્યું.આ સમારંભમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી..

શસ્ત્રોનું પુજન કરીને પોલીસ વિભાગે પોતાના ફરજ,શિસ્ત અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી.પોલીસ અધિકારીઓએ આ પવિત્ર પ્રસંગને જનસુરક્ષા અને શાંતિનું પ્રતીક ગણાવી,તમામ નાગરિકોને કાયદો અને વ્યવસ્થા પ્રત્યે સહકાર આપવાની વિનંતી કરી.
📲Get App