🔥 ट्रेंडिंग उज्जैन जिले में पिछले 24 घंटे में औसत... તલોદ તાલુકાના મુધાસણા શક્તિકેન્દ્રમાં... Pratap Nagar sangan गुजरात उपमुख्यमंत्री जापानी कार्यकारी... तिलक चौक, काइमोर में मातरानी का भव्य व... जीएमडीसी ने गुजरात सरकार को ₹223.55 कर...
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધાંગધ્રા સોલડી ગામમાં દેવ યોગી મેડિકલ વેસ્ટ કંપની સામે હાઈવે ચક્કાજામ અને ઉપવાસ આંદોલન

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 21 अक्टू. 2026, 10:52 PM 👁 74
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા ના સોલડી ગામમાં દેવ યોગી મેડિકલ વેસ્ટ કંપનીના વિરોધમાં હાઈવે ચક્કાજામ અને પાંચ દિવસથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા ના સોલડી ગામમાં ગ્રામજનો દ્વારા દેવ યોગી મેડિકલ વેસ્ટ કંપનીના વિરોધમાં હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન સાથે સાથે ગામવાસીઓએ પાંચ દિવસથી ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યું છે.

આજે ઉપવાસનો પાંચમો દિવસ છે અને ગામ સભા યોજાઈ. સભામાં લેવામાં આવેલા નિર્ણય મુજબ હાઈવે ચક્કાજામ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો જેના કારણે આંદોલન તીવ્ર બન્યુંછે
પ્રદર્શનકારીઓએ માર્ગને અવરોધિત કરીને ટ્રાફિકમાં ખલેલ પેદા કરી છે અને કંપની સામે પોતાની માગો રજૂ કરી રહ્યા છે. ઉપવાસ અને હાઈવે અવરોધન દ્વારા તેઓ કંપનીની કામગીરીને રોકવા માંગે છે.

ગામવાસીઓએ જણાવ્યું કે તેઓ કંપનીની કામગીરીને રોકવા માટે આ પ્રકારનાપગલાં લેતા રહેશે અને ઉપવાસ આંદોલન ચાલુ રાખશે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App