🔥 TRENDING उज्जैन जिले में पिछले 24 घंटे में औसत... તલોદ તાલુકાના મુધાસણા શક્તિકેન્દ્રમાં... Pratap Nagar sangan Gujarat Deputy CM Meets Japanese Execu... तिलक चौक, काइमोर में मातरानी का भव्य व... GMDC Declares ₹223.55 Crore Dividend f...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ બ્રેકિંગ | કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોક પાસે મંદિરમાં ચોરીની આશંકા!

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 21 Oct 2026, 10:56 PM 👁 16
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મંદિરમાં યુવતીની શંકાસ્પદ હરકત? CCTV ફૂટેજ વાયરલ
રાજકોટના કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોક પાસે આવેલા એક મંદિરમાં યુવતી દ્વારા ચોરી કરવામાં આવી હોવાની આશંકા સામે આવી છે. ઘટનાને લગતા CCTV ફૂટેજ વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
જોકે, યુવતી દ્વારા ખરેખર ચોરી કરવામાં આવી છે કે નહીં અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં, તે અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
📲Get App