🔥 TRENDING ਬਠਿੰਡਾ ਜ਼ਿਲ੍ਹੇ ਵਿੱਚ ਪੋਲਿੰਗ ਸਟੇਸ਼ਨਾਂ ਦੀ... ભરૂચની શ્રવણ ચોકડીમાં બે વાહનોની ટક્કર... सड़क हादसे में दो युवकों कि हुई मौत From Vijaykumar Patil GeM Portal Purchases to Face Strict Pr... Education Officer in Jhabua Caught Acc...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

ચીખલી તાલુકાના બારોલીયા ગામના સીમાડા વિસ્તારમાંથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગે હાશકારો લીધો.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 21 Oct 2026, 05:34 PM 👁 44
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકાના બારોલીયા ગામના સીમાડા વિસ્તારમાંથી દીપડી પાંજરે પુરાઈ

ચીખલી તાલુકાના બારોલીયા ગામના યાશીનભાઈ ઇસ્માઇલભાઇ ના ઘર પાસેના સીમાડા વિસ્તારમાંથી દીપડી પાંજરામાં ઝડપાઈ , જેનાથી સ્થાનિક લોકોમાં હાશકારો ફેલાયો, આ દીપડીને પકડવા માટે એક અઠવાડિયાથી ફોરેસ્ટ વિભાગ ના અધિકારીશ્રી પિન્ટુભાઈ પટેલ સાહેબના ભારી જહેમત ઉઠાવી અંતે આજ રોજ કદાવર દીપડી પાંજરે પુરાઈ. ગામના સરપંચ શ્રીમતી નીતાબેન હર્ષદભાઈ પટેલ અને સ્થાનિક લોકો એ નિરાંત અને શાંતિ નો શ્વાસ લીધો. ગામના આગેવાન હર્ષદભાઈ પટેલે કહ્યું કે આજ રીતે જંગલી પ્રાણીઓનો ઉપદ્રવ વધશે તો જાહેર જીવનમાં ભારે ચિંતા વિષય બની જશે. જેથી વન વિભાગ તાકીદે યોગ્ય નિર્ણય લેવો પડશે ? ચીખલી તાલુકામાં અવર નવર દીપડાઓ ગામના ફળિયા અને સીમાડાઓમા નજરે પડે છે.હવે વન વિભાગ તાકીદે શું પગલાં લેશે તે જોવું રહ્યું.

આ ઘટના ચીખલી તાલુકા, બારોલીયા ગામમાં બની, જ્યાં ગામના લોકો હાશકારો વ્યક્ત કરી રહ્યા છે.
📲Get App