🔥 TRENDING यदुनंदन नगर में तिफ़रा, मिथलेश्वरी सेन... आरा जिला के इब्राहिमनगरमे युवक कि गोली... बिलासपुर के लालबहादुर स्कूल में रावण क... नरपतगंज के डुमरिया गाँव में माँ भगवती... Breaking news विजयादशमी पर लाडनू तहसील में 35 फीट का...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ સિવિલમાં દર્દીઓની દયનીય હાલત, સિનિયર સિટીઝનને જાતે સ્ટ્રેચર ખેંચવું પડ્યું

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 20 Oct 2026, 02:12 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીનો વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક વૃદ્ધ દર્દીને સ્ટ્રેચર પર બેસાડી અન્ય વૃદ્ધ મહિલા દ્વારા જાતે સ્ટ્રેચર ખેંચવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં સ્ટાફનો અભાવ છે કે તંત્રની ઘોર બેદરકારી? આ દ્રશ્ય જોઈ સિવિલની વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠ્યા છે. સરકાર મોટા દાવા કરે છે પણ ગરીબ દર્દીઓને હજુ પણ હાલાકી ભોગવવી પડી રહી છે.
📲Get App