🔥 TRENDING Riteish Deshmukh Debuts in Telugu Cine... Dil Raju to Distribute Ranbir Kapoor &... CPIM Accuses BJP Workers of Attacking... Tripura Govt Grants ₹1.30 Lakh Aid to... Tripura dancer Raju Mog wins Ustad Bis... Mob Overpowers Police, Releases Two Ch...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજમતી મિલ પાસે ભરૂચી ગરબી મંડળના ગરબાની જમાવટ, ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 20 Oct 2026, 01:58 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજમતી મિલ પાસે ભરૂચી ગરબી મંડળના ગરબાની જમાવટ, ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ

રાજમતી મિલ પાસે ભરૂચી ગરબી મંડળના ગરબાની જમાવટ, ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ રાજકોટના રાજમતી મિલ ખાતે ભરૂચી ગરબી મંડળ દ્વારા યોજાતા ગરબામાં ભક્તિ, પરંપરા અને ગુજરાતી સંસ્કૃતિનો અનોખો રંગ જોવા મળે છે. માતાજીની આરાધના સાથે ગરબાના તાલે ભક્તો ઉત્સાહભેર જોડાઈને નવરાત્રીના પર્વને ભક્તિમય બનાવી રહ્યા છે.
📲Get App