🔥 TRENDING સુરતમાં યોગી ચોકની તિરુપતિ સોસાયટીમાં... સુરતમાં અંબા નગરમાં રાવણ દહન માટે મેદા... સુરતના મહિધરપુરામાં નવરાત્રિના આઠમે જી... गोरखनाथ मंदिर में पावन शारदीय नवरात्रि... સાબરકાંઠા જિલ્લામાં નવરાત્રી ઉજવણીમાં... સુરતની લાજપોર જેલમાં 15 દિવસમાં વધુ 4...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર વિસ્તારમાં જાડેજા પરિવાર અથવા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 20 Oct 2026, 10:46 AM 👁 13
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર વિસ્તારમાં જાડેજા પરિવાર અથવા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. ક્ષત્રિય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે, જેમાં ધર્મ, રક્ષણ અને શૌચના પ્રતિકસમા શસ્ત્રોની વિધિવત પૂજા કરવામાં આવે છે.
📲Get App