🔥 TRENDING দুর্গাপূজার আগে মানবতার ছোঁয়া: দুস্থদে... इमामगंज में पान दुकान के पीछे गांजा-चर... पाली जिले के सुमेरपुर क्षेत्र में सरपं... रामगढ़ में दशहरे पर निकली भव्य शोभायात... वैहवलपुर मंदिर में 101वां सुंदरकांड पा... Centre Urges Jharkhand to Enroll All E...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શિહોરીમાં દશેરા પર કશત્રિય રાજપુત ગરાસીયા દરબારનું ઉજવણી

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 20 Oct 2026, 07:51 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિહોરીમાં આજે શાસ્ત્ર ધર્મ દ્વારા દશેરા દિવસે કશત્રિય રાજપુત ગરાસીયા દરબારનું ઉજવણી કુળદેવી ચામુંડા માતા મંદિર ખાતે કરવામાં આવી.

શિહોરીમાં આજે શાસ્ત્ર ધર્મ દ્વારા દશેરા દિવસે ક્ષત્રિય રાજપુત ગરાસીયા દરબાર ડાભી દ્વારા ઉજવણી કરવામાં આવી.

આ ઉજવણી બનાસ કાઠા નુ મુખ્ય મથક શિહોરીમાં યોજાઈ અને કુળદેવી ચામુંડા માતા ના મંદિરે પડલી ભરાઈ ભાવનીપાટી દરબાર ગઢમાં કરવામાં આવી.

ઉજવણીમાં મંદિરની ભવ્યતા અને સમુદાયની ભાગીદારીને ઉજાગર કરવામાં આવી, જેમાં પરંપરાગત રીતિ-રિવાજો અને ભક્તિભર્યા ભેટોનો સમાવેશ થયો.
📲Get App