ધી હમીરપુર દૂધ મંડળી ખાતે દૂઘ* *ગ્રાહકો ને આશ્વાસન ઈનામ રૂપી પાણી ના જગ નું વિતરણ* *કરવામાં આવ્યું*
Watch on:
📘 Facebook
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા ની ધી હમીરપુર દૂધ મંડળી રજિસ્ટર નંબર સે. દુ 15255 કોડ નંબર 420 રજિસ્ટર તા 09/08/1977 મંડળી માં દશેરા પર્વે ના દીવસે તમામ દૂધ ગ્રાહકો ને આશ્વાસન ઈનામ માં પાણી ના જગ નું વિતરણ કરવામાં આવ્યું હતું
મંડળીની સાધારણ સભા બાદ લેવામાં આવેલ નિર્ણય ની આજ રોજ યોગ્ય નિર્ણય લઈ અને મંડળીના વાર્ષિક ટર્નઓવર બાદ 2025 થી 2026 ની વહીવટી કામગીરી બાદ મંડળીના યોગ્ય અને પારદર્શક વહીવટ થી લેવામાં આવેલ નિર્ણય અંગે ચર્ચા વિચારણા કરી અને કારોબારી સમિતિ ના ચેરમેન શ્રી પટેલ જનકભાઈ ભગાભાઇ અને વા. ચેરમેને પટેલ પ્રવીણભાઈ કુષ્ણભાઈ અને વ્યવસ્થાપક કારોબારી દ્વારા મંજુર કરવામાં આવતા મંડળીના સેક્રેટરી શ્રી રાજેન્દ્ર મકવાણા સાથે સમગ્ર કારોબારી સમિતી હાજર રહીઅને આજ માં નવ દૂર્ગા ના વિસર્જન ના શુભ દિવસે હમીરપુર દૂધ મંડળી ખાતે આશરે 65 જેવા હાલ ચાલું તમામ દૂધ ગ્રાહક ને પાણી ના જગ નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ મંડળીના પારદર્શક અને સંતોષકારક વહીવટ સામે સમગ્ર ધી હમીરપુર દૂધ મંડળી ના દૂધ ગ્રાહક એ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્ય માં પણ મંડળી ની કારકિર્દી આગળ વધે તે માટે તમામ દૂધ ગ્રાહકોએ આશા વ્યક્ત કરી હતી અને મંડળી ના ચેરમેન શ્રી જનકભાઈ બી પટેલ દ્વારા જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં માં મંડળી ઉત્તરોઉત્તર પ્રગતિ કરશે તો વિશેષ ઉચી ટકાવારી સાથે સ્થાનિક ભાવ ફેર સાથે નું નવીન આયોજન સાથે ના ઇનામો આપવામાં આવશે તેમ જણાવ્યું હતું
આ સમયે ધી હમીરપુર દૂધ મંડળી વ્યવથાપક કારોબારી સભ્ય અને સેક્રેટરી રાજેન્દ્ર મકવાણા પણ હાજર રહ્યા હતા