🔥 ट्रेंडिंग दिल्ली ने 2026 योजना में ई‑रिक्शा पर 5... बिहार के बेगूसराय में पानी लेते समय 44... पटना में विजयादशमी पर रावण वध समारोह,... बदनावर में काका‑भतीजे की मोटरसाइकिल टक... ओतूर मार्केटमध्ये भाजीपाल्याची चांगली... ग्राम देवपालपुर में द्वितीय विशाल मां...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભરૂચ જિલ્લાની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના દીવી ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 20 अक्टू. 2026, 06:45 PM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભરૂચ જિલ્લાની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના દીવી ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી...

રાજ્યપાલશ્રીએ મોડેલ ફાર્મ ખાતે સ્વયં ગાય દોહી ખેડૂતોને દેશી ગાયનું પાલન કરવા ભારપૂર્વક જણાવ્યું; તેમણે મોડેલ ફાર્મની મુલાકાત લીધા બાદ ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું...

પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટે છે અને આવક બમણી થાય છે : રાજ્યપાલશ્રી
📲Get App