🔥 TRENDING भैरू चौक गरबा महोत्सव ने सुमेरपुर में... Harvinder Singh: Haryana’s Para‑Archer... From Haryana's Nidana to Asian Para Ga... Haryana Government Panels Approve Mult... Main Accused Sentenced to 7 Years in B... Thousands Gather at Dongargarh, Ratanp...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બોપલમાં નવમો નોરતો: કડક સુરક્ષા વચ્ચે ખેલાડીઓની ઉત્સાહી નૃત્યમંચ

✍️ Reporter: Sangani Viraj Ashokbhai 🗓 20 Oct 2026, 01:20 AM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના બોપલમાં નવમો નોરતો કડક સુરક્ષા હોવા છતાં ખેલાડીઓની ઉત્સાહભરી નૃત્યમંચથી ભરપૂર રહ્યો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા જાણીતા પાર્ટી પ્લોટમાં નવરાત્રીના અંતિમ અને નવમા નોરતે ગરબાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો. ગરબા અને મંડળીના તાલ પર અમદાવાદીઓએ પહેલા નોરતાથી લઈને આખરી નોરતા સુધી મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી.

આ સમગ્ર આયોજન દરમિયાન ઓર્ગેનાઈઝર્સ દ્વારા સુરક્ષા અને સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કડક સિક્યુરિટી અને ચેકિંગ બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી, જેથી ખેલૈયાઓએ સાવચેતી અને સલામતી સાથે ઉત્સવની સંપૂર્ણ મજા માણી હતી.

અમદાવાદીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ગરબાના શોખીન તરીકે તેઓ સમગ્ર વિશ્વમાં કેમ પ્રખ્યાત છે!
📲Get App