🔥 TRENDING રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનુ... OLX 200 mobile baramad kiye Rajasthan विजयादशमी पर योगी आदित्यनाथ ने गोरखपुर... Maharashtra Garba Incident: Accused Mo... Maharashtra Minister Pankaja Munde Dis... Shami hopeful of India recall despite...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભચાઉના કકરવા પાસે અકસ્માત માં બે ના મોત

✍️ Reporter: Naresh katua 🗓 20 Oct 2026, 09:20 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભચાઉના કકરવા પાસે અકસ્માત માં બે ના મોત ભચાઉ તાલુકાના કકરવા ગામ પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બોલેરો અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં અકસ્માતની ઘટના બની. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ભચાઉ પ્રાંત અધિકારી અભિષેક તલે હોસ્પિટલ પહોંચીને ઇજાગ્રસ્તોની ખબરઅંતર પૂછી અને અકસ્માત અંગેની વિગતો મેળવી હતી.
📲Get App