🔥 TRENDING Delhi techie's unconventional reason f... Manchester United Show Resilience but... એક સપના, બાર રસ્તે, એક મંઝિલ Government to Revamp MMDR Act and Draf... Nagaland politics splinters as leaders... Punjab police bust illegal firecracker...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજૂલા શહેર મા અંબાજી મંદિર ખોડિયાર મંદિર ઔદિચ્ય વાડી મા ખાતે દુર્ગા સ્વરૂપ બાલિકા

✍️ Reporter: Anil Vaghela 🗓 19 Oct 2026, 02:04 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજૂલા શહેર મા અંબાજી મંદિર ખોડિયાર મંદિર ઔદિચ્ય વાડી મા ખાતે દુર્ગા સ્વરૂપ બાલિકા
ઓ નુ પુંજન તથા શસ્ત્ર કરાયુ
રાજુલા વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા કુંભાર વાડા અંબાજી મંદિર ગરબી મહોત્સવ દરમ્યાન શસ્ત્ર પુંજન નવદુર્ગા સ્વરૂપ બાળાઓ નુ પુંજન કાર્યક્રમ આયોજન થયેલ હોય શહેર ના ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી ખાતે તેમજ બાપા સીતારામ યૃવા ગરબી મંડળ પીપળા શેરી સહીત કાર્યક્રમ અંબે મંદિર ઔદિચ્ય બ્રહ્મસમાજ ખોડિયાર મંદિર ગુરુકુલ પાસે બાલિકા પુંજન કરાયુ હતુ જેમા વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દલ આગેવાનોએ હાજરી આપી હોય યુવરાજ ભાઈ ચાંદુ ચિરાગ ભાઈ બી જોષી નિમેષ ઠાકર રવિ ઝાલા મનિષભાઇ વાધેલા ઉપસ્થિત થઈ મહંત કનુબાપુ ગોંડલીયા સન્માન કરાયુ કુંભનાથ મહાદેવ મંદિર મહંત ધીરજ ગિરી બાપુ મેવાડા સમાજ આગેવાન ભરતભાઈ વ્યાસ ને સંમાનિત કર્યા હતા જેઓ સનાતન ધર્મ હનુમાન ચાલીસા પુનમ પ્રસાદ બધા ધાર્મિક તહેવાર દરમિયાન ઉત્સવ કરાય છે બજરંગ દલ ટીમ જગદીશભાઈ પરમાર કિર્તી ભાઈ ચુડાસમા આષીશ પારેખ વિપુલભાઈ વાળા લાલજીભાઈ જીજાળા દિનેશભાઈ જહેમત કરી રહેલ હોય પત્રકાર યોગેશ કાનાબાર ગોપાલ ભાઈ રાઠોડ સહિત લોકો બાલિકા પુંજન લાભ લિધો હતો
📲Get App