🔥 TRENDING हजारीबाग में कोयला हाइवा से टकराव, एक... ಕೇಂದ್ರ ಸರ್ಕಾರಕ್ಕೆ ಜಾನಸನ್ ಘೋಡೆ ಒತ್ತಾಯ જૂનાગઢ વન વિભાગના વનકર્મીઓએ રાત્રિમાં... E‑Bike Rental Service Launched at Hamp... Volunteer Groups Launch Harihara Plant... बिहार के सीएम समराट चौधरी ने आयोजित कि...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત જાપાનના પ્રવાસે

✍️ Reporter: Atul Thakor 🗓 19 Oct 2026, 02:50 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત જાપાનના પ્રવાસે; ઓસાકા ખાતે જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે એક ઉચ્ચસ્તરીય 'ઈન્વેસ્ટ ઈન ગુજરાત' રાઉન્ડટેબલ બેઠક યોજી...

ગુજરાત અને જાપાન વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને ઇન્વેસ્ટમેન્ટની નવી તકો અંગે વિસ્તૃત ચર્ચા; સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ કરવા જાપાનીઝ ઉદ્યોગપતિઓને આહ્વાન...

ગુજરાત એટલે સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી: નાયબ મુખ્યમંત્રીશ્રી

જાપાન પાસે અત્યાધુનિક ટેક્નોલોજી છે અને ગુજરાત પાસે શ્રેષ્ઠ ટેલેન્ટ છે; બંને શક્તિઓ ભેગી મળીને વૈશ્વિક સ્તરે નેતૃત્વ પૂરું પાડી શકે છે : નાયબ મુખ્યમંત્રીશ્રી
📲Get App