🔥 TRENDING બારડોલી મઢી સુગરમિલની વ્યવસ્થાપક સમિતિ... દહેગામમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશન... સુરતના ટેક્સટાઇલ ક્રાઈસિસમાં આપનો ભાજપ... દશેરા: ફાફડા અને જલેબી ભાવમાં વધારો છત... Political Tension Rises in Majietha as... Suspicious Passenger Detained on Delhi...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

હિંમતનગરના હુંજ ગામમાં મહાકાળી માતાજીનું આઠમ નિમિત્તે ભવ્ય મહામેળો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Oct 2026, 05:04 PM 👁 32
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગત રોજ હિંમતનગરના હુંજ ગામમાં મહાકાળી માતાજીનું આઠમ નિમિત્તે આયોજિત મહામેળો યોજાયો,જ્યાં સ્થાનિક નાગરિકોએ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી..

સાબરકાંઠામાં-:
ગત રોજ હિંમતનગર તાલુકાના હુંજ ગામમાં મહાકાળી માતાજીના મંદિર ખાતે આઠમ નિમિત્તે ભવ્ય મહામેળો આયોજિત કરવામાં આવ્યો.મહાકાળી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન-અર્ચન કરવાનો અવસર મળ્યો, અને ઉપસ્થિત ભક્તો દ્વારા પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું..

આ પાવન પ્રસંગમાં સમગ્ર સાબરકાંઠા-અરવલ્લી લોકસભા ક્ષેત્રના નાગરિકોએ માતાજીના શ્રીચરણોમાં ભાવપૂર્વક પ્રાર્થના કરી,જેથી તેમની સુખ,શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે આશીર્વાદ પ્રાપ્ત થાય.મહામેળા દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેનાથી ગામની સામાજિક એકતા અને ધાર્મિક ભાવનાઓમાં વધારો થયો.
📲Get App