🔥 TRENDING Fire engulfs Siwan market, AC shop cyl... Sapna Chaudhary urges artist safety ru... बिजली विभाग की लापरवाही, झूलते हाई-वोल... आंगनबाड़ी कार्यकर्ताओं के मानदेय में च... ਪੰਜਾਬ: ਰਾਤੋ-ਰਾਤ ਬਦਲ ਗਈ ਕਿਸਮਤ! ਦੋ ਹਫ਼ਤਿ... राजस्थान की संस्कृति को देखने के लिए च...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં મહા અષ્ટમી ના યગ્ન નુ આયોજન..

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Oct 2026, 09:08 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ..

રાજ્યના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં મહા અષ્ટમી ના યગ્ન નુ આયોજન..

ગિરનાર શિખર પર માં અંબે શક્તિ પીઠ ખાતે નવરાત્રી ની પવિત્ર મહા અષ્ટમી ની ઉજવણી..

વહેલી સવારે બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો

નવરાત્રી માં અષ્ટમી નુ શાસ્ત્રોક્ત મહત્વ હોવાથી આજના યગ્ન નુ વિશેષ મહત્ત્વ રહેલું છે ..

ગિરનાર પર આવેલ માં અંબે શક્તિ પીઠ ખાતે આસો નવરાત્રી દરમિયાન વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો નુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે..

આજે મહા અષ્ટમી ના પાવન પર્વ ને લઈ જૂનાગઢ ના ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ગિરનાર પર્વત પર માં ના આશીર્વાદ લેવા પહોચ્યા હતા.

ભાવિકોએ યગ્ન દર્શન નો લાભ લીધો હતો અને માં હાજરાહજૂર છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

તો ધારાસભ્ય માતા ને શીશ ઝુકાવી જુનાગઢ સહિત ગુજરાત તેમજ દેશ નુ કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી ..

હાલ આ શક્તિ પીઠનો વહીવટ સરકાર હસ્તક હોય નવરાત્રી દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો નુ આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
📲Get App